Omschrijving

સફળ જીવન એજન્ટ બનવું ભાગ્ય ભરોસે નથી. પૂરી જાણકારી, પ્લાનિંગ, અને મહેનતથી આ કામમાં એટલા પૈસા અને કિર્તી કમાવી શકાય છે, જે બાકી કામોમાં શક્ય નથી. કોઈ મોટી ડિગ્રી વગર પણ એજન્ટ એ બધું જ મેળવી શકે છે જે બીજાઓ માટે સ્વપ્ન છે. વાંચો અને જાણો એમનાથી, જેમણે ખૂબ જ સફળ એજન્ટ આ દેશને આપ્યા. લેખક પરિચય MBA, AFP, Assoc. of III ૭ વર્ષ દેશના ટૉપ વિકાસ અધિકારીની સાથે LIC એજન્ટ ૫ વર્ષ બિરલા સનલાઈફ કંપનીમાં ટૉપ સેલ્સ મેનેજર ૧ વર્ષ રિલાયન્સ લાઈફ કંપની, દિલ્હીમાં બ્રાંચ મેનેજર ૩ વર્ષ બિરલા સનલાઈફ કંપનીમાં ૧૨ બ્રાંચના ઈન્ચાર્જ હાલમાં ઉડાન વીમા એકૅડમીના નામથી એજન્ટ્સને ટ્રેનિંગ આપવામાં કાર્યરત

Kenmerken

Artikelnummer9200000049831367
EAN9789350837474
CategorieDigital Reading
ProductgroepBoeken
SegmentTextual/Printed/Reference Materials
Prijs Nederland€ 1,95
Prijs België€ 1,95
Verzendkosten NLGratis
Verzendkosten BEGratis
Levertijd NederlandMorgen in huis
Levertijd BelgiëMorgen in huis
VerkoperPartner

Safal Vima Agent Kavi Rite Banso bestellen bij snelkeus

Koop Safal Vima Agent Kavi Rite Banso van Onbekend online in de categorie Digital Reading. Prijs € 1,95, levering in Nederland · Morgen in huis.