Omschrijving
પ્રસિદ્ધ વિચારક સ્વેટ માર્ડેનની પુસ્તકોએ સંસારમાં આશ્ચર્યજનક રૃપથી ખ્યાતિ અર્જિત કરી છે. પ્રત્યેક દેશની ભાષામાં એમની અનેક પુસ્તકો પ્રકાશિત થઈ છે. વેચાણની દૃષ્ટિથી પણ એમની કૃતિઓએ કીર્તિમાન સ્થાપિત કર્યા છે. કારણ કે, એમની પુસ્તકો અને લેખોનું મનન કરીને એનાથી પ્રેરિત થઈને માનવ, જીવનમાં પ્રગતિ અને સફળતાના ઉચ્ચ શિખર પર પહોંચવામાં મદદ મેળવે છે. 'હસતાં-હસતાં કેવી રીતે જીવશો'માં એ જ મહાન લેખક સ્વેટ માર્ડેનના ગહન વિચારો અને પ્રેરણાને ગુજરાતીમાં તમારી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આશા છે, આ પુસ્તક તમારા જીવનમાં ચોક્કસ જ ક્રાંતિ લાવશે.
Kenmerken
| Artikelnummer | 9200000047931772 |
|---|---|
| EAN | 9789350837047 |
| Categorie | Digital Reading |
| Productgroep | Boeken |
| Segment | Textual/Printed/Reference Materials |
| Prijs Nederland | € 1,95 |
| Prijs België | € 1,95 |
| Verzendkosten NL | Gratis |
| Verzendkosten BE | Gratis |
| Levertijd Nederland | Morgen in huis |
| Levertijd België | Morgen in huis |
| Verkoper | Partner |
Hasta Hasta Kavi Rite Jivso bestellen bij snelkeus
Koop Hasta Hasta Kavi Rite Jivso van Onbekend online in de categorie Digital Reading. Prijs € 1,95, levering in Nederland · Morgen in huis.