Omschrijving
“છુ..” ના આદેશ સાથે શેરા ખુંટી પર ટીંગાડેલી પોટલી પર ત્રાટકયો. ત્રણ ચાર પ્રયત્નો પશ્ચાત એ મફલરથી બનાવેલી પોટલી સુધી પહોંચવામાં સફળ થયો. મોઢામાં પોટલીને ખેંચી એણે જમીન પર પછાડી અને ઝનુની બની એની પર ત્રાટકી પડ્યો. પોટલીના ચીથરે ચીથરા કરી શેરા એમાના અન્નને આરોગવા લાગ્યો. આ સઘળો ખેલ જોઈ રહેલી વૃદ્ધ શહેનાઝે બાજુમાં પડેલી છડી ઉઠાવી એણે શેરા તરફ ડગ ભર્યા. એની આંખોમાં ક્રોધ હતો.
Kenmerken
| Artikelnummer | 9200000100938959 |
|---|---|
| EAN | 1230002715278 |
| Categorie | Digital Reading |
| Productgroep | Boeken |
| Segment | Textual/Printed/Reference Materials |
| Prijs Nederland | € 0,91 |
| Prijs België | € 0,91 |
| Verzendkosten NL | Gratis |
| Verzendkosten BE | Gratis |
| Levertijd Nederland | Morgen in huis |
| Levertijd België | Morgen in huis |
| Verkoper | Partner |
Chhu... bestellen bij snelkeus
Koop Chhu... van Onbekend online in de categorie Digital Reading. Prijs € 0,91, levering in Nederland · Morgen in huis.